¡Sorpréndeme!

AICC National Convention in Ahmedabad: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ | Abp Asmita

2025-04-09 0 Dailymotion

ગુજરાતમાં આશરે 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો મંગળવારે પહેલો દિવસ હતો. જ્યારે આજે બુધવારે બીજો દિવસ છે. મંગળવારે સરદાર સ્મારકમાં CWCની બેઠક મળી હતી. અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. જ્યારે આજે અમદાવાદમાં સાબરમતીના કિનારે બીજા દિવસની બેઠક થશે.આ બેઠકમાં કોંગ્રેસના 3000થી વધારે નેતાઓ હાજર રહેશે.